● *મિત્રને "માપવા"નો ના હોય*
*"માણવા"નો હોય છે*
● *મિત્ર "શક"નો નહીં*
*"વિશ્વાસ"નો સાથી છે*
● *મિત્રની "પરીક્ષા" ના હોય*
*મિત્ર જ એક "રીઝલ્ટ" છે*
● *મિત્ર "ખુશી"માં જ નહીં*
*મિત્ર "સુખ-દુઃખ"નો સાથી છે*
● *મિત્ર "દવા" નહીં*
*એ એક "જડીબુટ્ટી" છે*
● *મિત્ર એટલે છલ,ચતુરાઈ નહીં*
*સદાય નિર્મળ વહેતું ઝરણું છે*
● *મિત્ર ઘડીકનો "આનંદ"જ નહીં*
*"ખુશીઓ"નો સાગર છે*
● *મિત્ર "અહેસાન"નો નહીં*
*"અહેસાસ"નો સાથી છે*
● *મિત્ર "આંખની કીકી" જ નહીં*
*"હૃદયનો ધબકાર" છે*///
-Megha