મિત્રો સંક્ષિપ્ત મહાભારત ના પહેલા ભાગ માં 1072પાના છે અને બીજા ભાગમાં 1136પાના છે. મને વાંચવાનો બહુ શોખ છે એટલે જયારે પણ ટાઈમ મળે ત્યારે ધાર્મિક ગ્રંથો ની ખરીદી કરવી ગમે છે. મારી પાસે. તુલસી કૃત રામાયણ, વાલ્મિકી રામાયણ, શ્રીમદ્ ભાગવત પુરાણ, ગણેશ પુરાણ, શિવ મહાપુરાણ,2 શ્રીમદ્ ભાગવત ગીતા, 1 સંક્ષિપ્ત રામાયણ, 2 વિષ્ણુ સાહસ્ર નામાવલી છે. હજુ તો આજીવન ગ્રંથો લેવા ના છે