સ્ત્રીને જોવામાં પુરુષને રસ નથી અને જે પુરુષને સ્ત્રીના અંગ ઉપાંગ જોવામાં રસ છે,તે તો ઇન્સ્ટાગ્રામ કે યુ ટ્યુબ પર જોઈ લે છે.
પરંતુ સાચો પુરુષ સાચો પ્રેમ કરનાર કોઈ એક નારીની ઝંખના કરે છે.અને તેને તે સ્ત્રી મળી ગયા પછી તે સ્ત્રીને ખુશ રાખવા આખી જિંદગી તનતોડ મહેનત કરવા લાગી જાય છે.
- वात्सल्य