તમારો સાચો મિત્ર એ છે કે ઊંઘતાં પહેલાં એ થાક્યો હોય,માથું,હાથ,પગ દુઃખતા હોય છતાં એ એની મિત્ર ને મેસેજ કરે કે તું જમી?તબિયત સારી છે?એની મિત્ર ઓનલાઇન હોવા છતાં રીપ્લાય ન આવે તો એ વાટ અને વિચાર કરતો ઊંઘી જાય.વેલી સવારે જાગીને એ તરતજ જ મોબાઈલ જુએ કે મેસેજ છે? જયારે તેનો મેસેજ રીડ ન બતાવે ત્યારે હ્રદયને શું નું શું થતું હશે?એ મિત્ર કંટાળી થાકી મિસકોલ કરે ત્યારે સામેથી ધમકી ભર્યો જવાબ આવે કે તમને સમજ નહિ પડતી? મોબાઈલ મારો ભાઈ,બહેન કે મમ્મી પાસે હતો....અથવા આવાં હજારો બહાનાનું લિસ્ટ તે તેના સાચા મિત્રને સવારે ઠપકારી દે.શું આજની મિત્રતા કઈ ગતિ પકડી રહી છે?
- वात्सल्य