ખુલા છત પરની મહેફિલમાં
અડધા ચાંદ ના ઢળતા અજવાળામાં
કોઈ મદ મદ પવન ના વરસતા પ્રવાહમાં
કોઈ ક્ષિતિજ મા મીઠા ફૂંકાતા ઠંડી ના લહેરમાં
બેઠા બેઠા આ તન-મન શરીરમાં
કોઈ દૂર તારલાઓ આંખે ઝલકતા
સાથે મા-બાપ , ભાઈ અને હું
થોડી થોડી વાતો ના ગુનગુનમાં
પ્રેમ બીજે કયાં હોય............?
-Shek