Quotes by Shek _ અેક મુનાસિબ in Bitesapp read free

Shek _ અેક મુનાસિબ

Shek _ અેક મુનાસિબ

@shek.com


बारिश तुम बरस गए उन यादों में
जहां किसी को अफसाना हुआ
किसी को तकलीफ हुई इतना भीगा दिया उन सड़कों को
मेरे पांव नहीं दिखाई दिए इतना भी रुला दिया उन बादलों को

-Shek _ અેક મુનાસિબ

Read More

दुनिया मोहब्बत में पागल होने लगी है सब पैसे से प्यार करते हैं उम्र नहीं देखते हम उस प्यार को गुना मानते हैं
-Shek

-Shek _ અેક મુનાસિબ

Read More

અપને ચેહરો પર જાને કિતને Rang લિયે ફિરતે હે
ઇન્સાન હોને પર ભી અપને કો હી દગા દેતે હે

યે તો એક જોકર હે,
અપના ગમ છુપાકે દુનિયા કો હંસા રહા હે,

આજ અપને ચેહરો કો કોઇ નહીં પુછતા
અગર મુકુટા લગાવી ફરો દુનિયા માનતી હે

ઈસ લિયે આજ ગોરે રંગ લગા લગા કે
કિતને પાગલ બનતે જા રહે ઓર
દુનિયા ઉસકે પીછે પાગલ ફિર રહી હે

ચહેરા તો કહા કહા નહી છુપા
સબ જગા બેઈમાની પડદે ઉડ રહે
એ જમાના ખુલે આમ મજા લે રહા હે
,-Shek

#Joker

Read More

કેવો સમય છે

જે દિવસ-રાત મહેનત કરી જીવન ચલાવે તે દુઃખી છે,
જે બીજા નુ લૂંટી ને,માથે કરી વાપરે
એ સુખી છે
-Shek

-Shek _ અેક મુનાસિબ

Read More

ઈશ્વર ,ભગવાન કે અલા ના નામના
મંદિર કે મસ્જિદ ઉપર વિરોધ કરું તો
સરેઆમ ધમૅ, જાતિ, જ્ઞાતિ, સમાજો
એકબીજા સાથે સાથ થઇ જશે,,
,,,,,,,,
પણ,,
જયારે સરકાર ની રાજનીતિ,
કે પૈસા ઓ લૂંટનાર,
કે કાળા બજારી કરનાર,
કોઇ ગુનાહઓમા,
કોઈ દાદાગીરી કરનારો રાક્ષસ
કે પછી કોઈ તમાશાનો ખેલ જોવા ઊભા રહી જાય પણ,
આગળ એક માણસ છું ,પણ
ના કોઇ સમાજ, કે ધમૅ
બસ ખાલી વાતો કરી ચાલ્યા જાશે
આપણે પોલીસ ના મામલે નથી પડવું,
-Shek






#Anything

Read More

https://youtu.be/JrxzP29RviM?si=cvsagM_X85glFSde


લાઇક ના કરો તો કઇ નહી પણ share karo

સમય ની ગતિ માત્ર 24 કલાક હશે ,પણ
કામ કરવું હોય તો રાત- દિવસ પણ કરી શકાય
તેના માટે સમયની ઘડી જોવાની કે ડયુટી સુધી જ કામ ની ફરજ રાખવી ,
આવુ કાઈ ના હોય
-Shek

#Time

Read More

"એક દુનિયા ની બિમારી "

જયારે કોઈ પુરુષ રડે ત્યારે સમાજ વાતો કરશે
મદૅ થઇ ને રડે

આજ વાત
જો સ્ત્રી રડે તો એમ કહે
દિલ મા હોય ને બહાર આવી જાય એટલે રડી લેવા દો

અમારા પ્રોફેસરએ એક સરસ વાત કરી કે,સ્ત્રી હોય કે પુરુષ એને રડી જ લેવુ જોઈએ કારણ કે જેટલા કેસો હુમલા ના આવે છે ને,
જે નથી રોતા,
કોઇ વાત દબાવી ને રાખે
એને આ અસર થાય છે

( સમાજ શું વાત કરશે, કેકોઈ અન્ય જ્ઞાતિનાલોકો ,આવી વાતો કરે એદુનિયાનો પ્રથમ પાગલહશે )
-Shek

-Shek _ અેક મુનાસિબ

Read More

ખુલા છત પરની મહેફિલમાં

અડધા ચાંદ ના ઢળતા અજવાળામાં
કોઈ મદ મદ પવન ના વરસતા પ્રવાહમાં
કોઈ ક્ષિતિજ મા મીઠા ફૂંકાતા ઠંડી ના લહેરમાં
બેઠા બેઠા આ તન-મન શરીરમાં
કોઈ દૂર તારલાઓ આંખે ઝલકતા
સાથે મા-બાપ , ભાઈ અને હું
થોડી થોડી વાતો ના ગુનગુનમાં
પ્રેમ બીજે કયાં હોય............?
-Shek

Read More

Jisne Sahitya ka Patan kiya hun Jisne Duniya Ki Har tasvir Dekhi Ho vah Insan Itna samajhdar Ho Gaya hoga kisi ke Dukh Mein Pathar Ki Tarah Kisi bhi Insan ko Is Tarah samjhaega vah Insan thaka Hua Hoga bhi to Jindagi ke parindon Ki Tarah udana Sikh jaega
#Reading