જો તમારે સ્ટ્રેસ ઓછો કરવો હોય તો પહેલાં અગત્યના કામમાં મન લગાવો.કામ પતે એટલે મોબાઈલમાં ગમતા મિત્રોના msg ના રીપ્લાય દઈ દો.મિત્રોના વિચાર ચિંતન કરતાં કરતાં રસોઈ બનાવી ભરપેટ જમી લો.પછી સાંજે તમને ગમતા સ્થળે ફરો.મંદિર,નદી,સરોવર,સમુદ્ર,ગાર્ડન કે વાચન કરો.
😄🙏😄
- वात्सल्य