બોલો આમાં ભૂલ કોની ?
આપણાં સૌના ઘરમાં, પૈસો બહારથી જ આવે છે
એનાં માટે પૂર્ણ જ્ઞાન સાથેની આવડત, મહેનત કરવાની પ્રચંડ ઈચ્છાશક્તિ, ને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથેની ધીરજ આવશ્યક છે, ને આ ત્રણે આપણી અંદરથી આવે છે, ને એ ત્યારેજ આવે, કે જ્યારે આપણે અંદરથી બિલકુલ શાંત હળવા અને વાસ્તવિક હોઈશું.
સમજાય એને વંદન ને ના સમજાય એને વિનંતી મારા ભાઈ
Shailesh Joshi