માતૃ વાત્સલ્ય ને એક દિવસ યાદ કરીને
'મધર્સ ડે' તરીકે માત્ર એક દિવસ માતાને ખાસ છે એમ જતાવનારા મિત્રોને ખાસ વિનંતી કે જીવનમાં માઁ જે ઈશ્ર્વરની આપેલી
મોટામામોટી ભેટ છે, એ માતા તમારે માટે દરેક દિવસ ખાસ છે. એવું એને જતાવો.
એ માતાનાં માત્ર આશીર્વાદજ પૂરતા છે તમને સફળતા અપાવવામાં.
અંતરની દ્રષ્ટિએ.
Rinal .💫💫