આપણે કયારેય આપણી શાંતિ સુઘી નથી પહોંચવાના,
પરંતુ હા
શાંતિ આપણાં સુઘી જરૂર પહોંચી શકે છે, ને એનાં માટે આપણે કરવાનું પણ કંઈ નથી, બસ જ્યાં સુઘી આપણને શાંતિનો અહેસાસ ના થાય, ત્યાં સુધી હમણાં છીએ ત્યાંજ, બધું બાજુ પર મૂકી ત્યાં સુધી શાંત થઈ જવું, કે જ્યાં સુધી આપણને શાંતિનો અહેસાસ ના થાય, ને પછી પણ જો એ શાંતિને કાયમ રાખવી હોય તો, એ જ્યાં સુધી આપણી અંદર ના હોય, ત્યાં સુધી કોઈ જ કામ ના કરવું.
-Shailesh Joshi