લગભગ કહેવાતું આવ્યું છે કે,
દુઃખ તો માણસની પરીક્ષા લેવાં આવે છે
પરંતુ હું એવું માનું છું કે, ખરેખર તો
આપણને જીવનમાં જે દુઃખ આવે છે,
એ દુઃખ આપણને ઘડવા માટે આવે છે,
ને જે સુખ આવે છે, એ સુખ આપણી પરીક્ષા લેવાં આવે છે, કે આપણે આપણાં જીવનમાં બરાબર ઘડાયા છે કે, નહીં ❓
-Shailesh Joshi