મારાં માટે એટલું બધું ખોટું એ નથી કે અત્યારે મારો સમય બહું ખરાબ છે, કેમકે, આતો કંઈ નથી, પરંતુ મારો આનાંથી પણ વધારે ખરાબ સમય ત્યારે આવશે, કે જ્યારે હું આજથી એક નવી શરુઆત નહીં કરું, ને એ પણ કોઈનાંથી દોરવાઈ ને કે પછી ભોળવાઈને નહીં, પરંતુ ધીરજ સાથે, ને યોગ્ય રસ્તે, એક એક ડગલું ભરીને.
-Shailesh Joshi