🙏🙏ધન્ય ધરા ગુર્જર નો રહેવાસી દરેક લાગણીને સમજનાર શાણો સમજું ગુજરાતી છે,
જેનાં રક્તમાં ભલે ગુંથાયેલો વાણિજ્ય પણ દાતારી ખુમારી નો સુવર્ણ ઈતિહાસ ગુર્જર ભૂમિમાં કંડારાઈ લો છે,
જેનાં આતિથ્ય ની ભાવના ભરપૂર વખણાઈ વિશ્વમાં! સાથોસાથ ભાષાની મિઠાશ માં આવકારો છે,
જે જન જતાં મહેમાન ને પણ પ્રેમથી આવજો કહી વિદાઇ દે એ પાક્કો ગુર્જર ભૂમિનો ગુજરાતી છે,,,!!
🚩🛕ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામના 🛕🚩
-Parmar Mayur