🙏🙏અરે તું રહ્યો "બહાદુર"! જીવન તણાં રણમેદાનમાં શીદને 'હતાશ' થાય રે,
અરે રે તું થા ઉભો! 'હસ્ત' ને હથિયાર બનાવી 'પડકાર' ને પ્રહાર થી 'હરાવી' દે,
થોડો ભર 'જુસ્સો' મન ભીંતર, 'કાયરતા' ખંખેરી પગ થી ધરા ધ્રુજાવી દે,
તું બન "બહાદુર", શૌર્ય તણાં પરાક્રમ થકી ઈતિહાસમાં નામ અમર અંકિત કરાવી દે,,!!
💕National Brave heart day❤️
-Parmar Mayur