મોબાઈલ,
એક એવો સાથી, કે જે આપણાં જીવનમાં આવતાં કંટાળા વખતે, એ આપણને મજાક કરાવી દે
ને એક એવો શત્રુ પણ,
કે જે આપણને ભ્રમમાં નાંખી, એક દિવસ આપણાં જીવનને જ મજાક બનાવી દે
માટે, એનો કયારે, ને કેટલો ઉપયોગ કરવો ?
સૌથી પહેલાં આપણે એ સુનિશ્ચિત કરીએ
-Shailesh Joshi