આ એજ છે કે જેનાં વગર તમારું જીવન અધૂરું હતું,
આ એજ છે કે જેનો ફોન કે મેસેજ થોડો લેટ આવવાથી તમને બંનેને કંઈ ગમતું ન હતું, ને અત્યારે તમારાં બે વચ્ચે આ જે મનદુઃખ ઊભું થયું છેને...એતો તમારાં બંનેની એ વાતની પરીક્ષા લેવાં આવ્યું છે, કે શરૂશરૂમાં તમે એક બીજાને જે પ્રેમ ભરી વાતો કરતાં હતાં, એમાં ખરેખર પ્રેમ હતો, કે પછી
"એ ખાલી વાતો જ હતી"
-Shailesh Joshi