અનુભવ વાણી:-
માનો યા ના માનો.
કંકાસ-લડી ઝઘડી-ઉગ્ર બોલચાલ કરી
ઘરની બહાર પગ ના મુકવો.જાત અનુભવ.
1} ભાઇ બહેન લઢી ઝઘડી છુટા પડ્યા
“રામદાસ બોટ “ સમુદ્રમાં ગરકાવ થઇ.
2) પત્નીને તબીબી સારવાર માટે હોસ્પીટલે લઇ જતાં
પુત્ર-પુત્રવધુની ઉગ્ર બોલચાલ .
પત્ની હોસ્પીટલેથી પાછી ના ફરી.
ટુંકમાં - કંકાસ-લઢી ઝઘડી ઘરની બહાર પગ ના મુકવો.
લાખ રૂપિયાનું અગત્યનું કામ હોય તો પણ જતું કરી મુલતવી રાખવું.
અનુભવેલ છે, શંકાને કોઇ સ્થાન નથી.
🙏