#love #lion couple
જુમું હું ગેલમાં જ્યારે તું છે પાસે મારી,તું છે સાથે મારી ,
મારે ડરવા ની શી જરૂર જ્યારે છે ઊભો તું ટેકો થય મારો.
છે તું રાજા છે જંગલનો સૌથી અલગ ખુમારી તારી પણ હોય પાસ તું મારી ત્યારે છું હું રાણી તારી,
બધા પર રાજ ચલાવતો રાજા ,જો આવે સામે મારી,સાંભળે છે ચૂપચાપ હુકમો મારા,
છું હું સિંહણ તારી,તું છે "હાવજ"મારો.

Gujarati Romance by hetvi joshi : 111924967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now