Gujarati Quote in Religious by Kaushik Dave

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના આદિ છે ના અંત છે
એ મહાયોગી છે
બ્રહ્માંડમાં અણું અણું મહીં એ
ઓમકાર છે
સર્વ વ્યાપ્ત એ મહા જ્યોતિ છે
શિવ કહો કે મહાદેવ
એ સર્વો દેવોના દેવ
મહાદેવ છે..
- કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Religious by Kaushik Dave : 111921362
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now