મળી છે એક નવી નક્કોર સવાર
ચાલ કંઇક નવું કરી લઈએ.
ખંખેરી ને નિરાશા, કંઇક મનગમતું કરી લઈએ
મસ્તીથી વગાડીશ સીટી
વાત કરીશું થોડી મીઠી
આપીશ હું આજે મારું best
જીવનને નહી કરું હું waste
તક્લીફ ના પડે કોઈને, મારાથી
કરીશ એવું કંઇક, કો લોકો યાદ રાખે દિલથી
#priten 'screation