રાધા શ્રી કૃષ્ણ ને વર્યા કાયમ શ્રી કૃષ્ણ ના બન્યા, મીરા રાજપાટ હવેલી છોડી શ્રી કૃષ્ણ ની દાસી બન્યાં કૃષ્ણ ને વર્યા, રુકમણી એ જાતે હરણ કરાવી કૃષ્ણ ને વર્યા, સત્યભામા પણ શ્રી કૃષ્ણ ને વર્યા, ૧૪ વર્ષ ના વનવાસ માં શ્રી રામનો માતા સીતાએ સાથ ન છોડ્યો, હરીશચંદ્ર વેચાણા તે પહેલાં તારામતી અને પુત્ર રોહિત વેચાણા..
આછે સુધ્ધ પ્રેમ આછે ત્યાગ આછે સમર્પણ...પતીની ખુશી એજ પોતાની ખુશી માની એક ક્ષણ પણ શંકા વીના પતીમા ભળી જાય તે અમર બન્યાં..આછે ભારત વર્ષની કહાની
-Hemant Pandya