ઈશ્વરનું સાક્ષાત રૂપ કરૂણા મય છે, અને આત્મા (ચેતના) પણ ઈશ્વરીય અંશ છે... માટે હંમેશા કરૂણા મય રહો...
જ્યારે આપ કરૂણા વાત્સલ્ય રૂપમાં હશો ત્યારે કોઈ દુર્વીભાવ તમને સ્પર્શી પણ નહીં શકે.
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી...
ઈશ્વરને પ્રીય થવા ઈશ્વરની સમીપ રહેવા કરૂણા મય બનો....
જય ગુરુદેવ 💐🙏🕉️🚩
-Hemant Pandya