🙏🙏કોઈ કોઈની હાજરી "૨૯ ફેબ્રુઆરી" જેવી હોય છે જે ઘણા સમયના અંતર પછી થતી હોય છે,
જે રીતે દિવસોનું સમતોલન "લીપયર" થી થતું હોય છે એ જ રીતે "અમુક લોકોની અમુક સમયે" થતી હાજરી થી સંબંધોમાં ઉષ્માનો 'નવસંચાર' પેદા થઈને સંબંધોમાં સમતોલન જળવાઈ જતું હોય છે,,,!!!
-Parmar Mayur