મુંઝવણ વખતે કંઈ સુઝે ના ત્યારે માર્ગદર્શન માટે એક મિત્ર જોઈએ.અને એ મિત્ર પુરુષ કે સ્ત્રી બેઉ જોઈએ.જેમ વચલા કાળમાં ગુરુનું મહત્વ હતું એમ આ કાળમાં મિત્રનું મહત્વ વધુ છે.
મોટા ભાગની સ્ત્રીઓ મિત્ર એટલે લફરું કરનાર સમજી લે છે.છેતરીને ઉપયોગ કરનાર,પ્રેમઝાળમાં ફસાઈને ફેંકી દેનાર સમજે છે.
હકીકત એ છે કે સ્ત્રીઓ ગમે ત્યાં જશે ત્યાં કોઈ ન કોઈ પુરૂષનો સહારો તો લેવો જ પડશે.એ પિતા પતિ કે ભાઈ યા ભાઈબંધ સ્વરૂપે હોય!
હા જીવનમાં મિત્રો બનાવતાં પહેલાં તેનો ભૂતકાળ તપાસી જવો જરૂરી છે.
- વાત્સલ્ય