પહેલાં કુંપણ, કુંપણમાંથી કૂણું પાન, એમાંથી પૂર્ણ ખીલેલું પાન અને છેલ્લે એજ પાન પીળું.
પ્રકૃતિનો આ નિયમ અનાદિકાળથી ચાલ્યો આવે છે, ને ચાલતો જ રહેશે, એમાં કયારેય કોઈ ફેરફાર નથી આવતો, બસ એમજ,
આપણે પણ ભલે દુનિયાની બધી જ ભાષાઓ શીખીએ, પરંતુ..... આપણી માતૃભાષાને ન ભૂલીએ🙏🏻🙏🏻👍🙏🏻🙏🏻
-Shailesh Joshi