મધુસુદન પટેલ ની આ રચના આમ તો સામાન્ય લાગે.
એક વખત વાંચી ને પાનું ફેરવી દઈએ. પરંતુ આ કટાક્ષ રચનામાં "કવિ" કહેવા માંગે છે કે ગજવા માં ધન નહી હોય તો ચાલશે. એક વખત કરકસર કરી નભાવી લેશુ, અથવા તો એ ભૌતિકતા વગર ચલાવી લઈશું. પરંતુ કોલર એટલે કે સ્વમાન*ll તો જોઈશે જ. એના વગર નહીં ચાલે.
👍🏼🙏🏼