🙏🙏જેનાં ઘડતર 'માંના' વીરરસ નાં 'હાલરડાં' થી થયાં હોય,
એ બાળ નાનપણથી જ 'પરાક્રમી વીર' થયા હોય,
જેને દાદાજીએ 'શોર્યની' કથાઓ સંભળાવી 'યુદ્ધકળા' શીખવી હોય,
એ બાળ બન્ને 'છત્રપતિ શિવાજી' એમાં જ "શિવજી" રાજી થયા હોય,,,!!
🛕છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી 🛕
-Parmar Mayur