🙏🙏તું,,, રે, "ધર્મને" સાચવવાની આડમાં "અધર્મનું" આચરણ ના કર,
તું કદી કોઈ માટે 'કાફીર' ના થા "ફકીર" બની 'સર્વ ધર્મ' સન્માન કર,,!!
///---///---///---///---///
એક આખેઆખો મુસ્લિમ દેશ મંદિર બનાવવામાં મદદરૂપ થાય છે,
જ્યારે એક જ 'કટ્ટર આતંકી' મસ્જિદમાં કે મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરીને હજારો જાન લઈને તેને "જેહાદ" કહે છે,
બન્નેમાં 'શિક્ષણ ધર્મનું' જ છે પરંતુ આપવાની પદ્ધતિ પ્રમાણે એક 'સર્જન' કરે છે તો એક "સંહારક" બની કુદરત નો ગુનેગાર બને છે,,!!!
🦚સુપ્રભાત 🦚
-Parmar Mayur