🙏🙏એક 'ચુંબન' આપું મારી જનેતાને જે 'અપાર કષ્ટો' સહન કરીને પણ મારા મુખ પર "હાસ્યની સરગમ" રેલાવી જાય છે,
એક ચુંબન અર્પણ કરું મુજ "પિતાને" જે પરસેવે નાહીને પણ મુજ જીવનમાં 'સૌરભ' ફેલાવી જાય છે,
એક ચુંબન આપું મારી "નાનેરી બહેનોને" જે મુજ આવરદા વધે એ ઈરછા એ કલાઈ પર 'રાખડી' બાંધી જાય છે,
હા,,હા,, અઢળક ચુંબન અરપુ "મારી માતૃભૂમિને" જે આપી 'ધાન્ય' સાથે જીવન મારું 'ધન્ય' કરી જાય છે,,!!!
-Parmar Mayur