સંસાર રૂપી દરિયા મધ દરિયામાં રહી ને પણ આત્મા ને કોરો રાખતા શીખી લીધું છે, પરમ તત્વ ને ઓળખી આત્મા ને તેમાં પરોવી લીધો છે, કર્તા પણાનો ભાવ ત્યજી નીમીત માત્ર બની માલીક ની મરજી મુજબ એની દુનિયા માં મોજ કરૂં છું,
આશા તૃષ્ણા રહીત સદાય પ્રસન્ન બનીને રહેવું
શરીર મોજ શોખ કરે એના હુકમ મુજબ આત્મા ઓહમ સોહમ ના જાપ અજંપા,
કર્તા પણું હોય એ યોગી ભોગી છે એવું કહે
-Hemant Pandya