મુક્તિ અને નિર્વાણ નો ભેદ સમજ,
જીવન અને મૃત્યુ નો સાચો ભેદ સમજ,
સદગતિ અને અધોગતિ નો ભેદ સમજ,
પાંચ લાખ વર્ષ પહેલા થી આ શિષ્ટ પર માનવજાત જન્મ ધારણ કરી જન્મ જીવન મૃત્યુ પામે છું, તારૂં જીવન ૧૦૦ અંદર પુરૂં થશે એટલે તારો અંત થઈ જશે?? પછી તારૂં ખરેખર કોઈ વજુદ નહીં રહે સીમિત છે?? જરા વિચારીને હે દેહધારી આત્મા નીર્ણય લે શું છે હકીકત??
-Hemant Pandya