🙏🙏એક નાનકડું "ટેડી બિયર" દરેકના મન ને હરનારું રમકડું હોય છે,*
નાનેરા બાળને સામે સ્મિત આપીને સાથે રમી 'ખુશ કરનારું' હોય છે,
કોઈ આપીને 'પ્રિયતમાને' ખુશ કરી પ્રણયનો અહેસાસ કરાવનાર હોય છે,
એ રહ્યું ભલે પ્રાણી આકારનું રમકડું પણ "માનવ સંબંધોને" સ્પંદિત કરનાર હોય છે,,,!!
🧸Happy teedy day 🧸
-Parmar Mayur