મનુષ્ય અવતાર એક સિધ્ધી છે, પણ તે કાયમ નથી, જન્મ તેનો અંત મનુષ્ય અવતારનો પણ અંત થશે, તેથી આત્મા મૃત નહીં થાય..
આત્મા અજર અમર અવીનાસી છે, માટે મનુષ્ય અવતારનો સદ ઉપયોગ કરી, આત્મા ઉજાગર કરો, આત્મ હંસ બનસે સંત ની પાંખો ધારણ કરી તો કોઈ યોની માર્ગ જન્મ લીધા વીના અમર બની અત્ર તત્ર સર્વત્ર નીર્ભય થઈ ફરી શકશે..
જેમ તમે પુજતા દેવી દેવતા છે તેમ
-Hemant Pandya