🙏🙏મને મારી "માંએ" આપેલ "પચ્ચીસ પૈસાની ચોકલેટ" ચોકોબાર કરતાં પણ 'મીઠી' લાગતી હતી,
એમાં 'રૂપિયાનો રૂઆબ' નહીં પણ "મારી માની મમતાની મીઠાશ" લાગતી હતી,
આ નાની 'ચોકલેટ' મિત્રો, બાળક કે સ્નેહીજન ને વહેંચી ને ખાતાં તેની "મિઠાશ" કંઈક અલગ લાગતી હતી ,
એ બાળપણ વીત્યું 'ચોકલેટો, મિત્રો અને માં' સાથે એ યાદ કરતા આજે "હૈયામાં" ટાઢક લાગતી હતી ,,!!
Happy chocolate day
-Parmar Mayur