🙏🙏સૌથી વધુ માણસ તું "પ્રાર્થના" રૂપે 'પ્રપોઝ' ઈશ્વરને કરતાં હોય છે,
મનની દરેક "દરખાસ્ત" તું મનોમન 'મુરલીધર' ને કહેતો હોય છે,
તારા મનની "લાગણીઓના ભાવને" સમજીને ઈશ્વર 'માયા' રચતો હોય છે,
જો હોય "નરસિંહ" જેવી ભક્તિ તો તારી દરેક 'દરખાસ્તો મંજૂર' કરતાં હોય છે,,!!
🤝Happy propose day ❤️
-Parmar Mayur