જોત જોતામાં વર્ષ એક વીતી ગયું.
તમારા વિના સૂનું વૃંદાવન બની ગયું.
અણધારી વિદાયથી હૈયું ભરાઈ ગયું.
જોત જોતામાં વરસ એક વીતી ગયું.
સ્વપનામાં નહીં આવ્યાં કોઈ દિવસ!!!
ક્યાં ગયાં તમેં? કોક દિવસ યાદ કરી ને-
કહી જવુ હતું પુત્રને કાને કે સ્વપનામાં !!!
વાવડ ના મળ્યા સપનામાં કે સ્મશાનમાં!!! જીવીભાભી ! તમેં જીવ્યાં સંઘર્ષમાં સાથ!!
પરિવાર મુસીબતમાં,ન્હોતું જવુ વૃંદાવનમાં.
હ્રદયસ્થ જીવીમાને શ્રદ્ધાંજલિ...
- વાત્ત્સલ્ય.
🙏🌹🙏