🙏🙏"કુદરતના નિયમોને" નિયમિત ચલાવવા છે તો "દીકરીના જન્મનું મહત્વ" બતાવી દો,
જો "માં,સાસુ, કે ફોઈનું" વિશેષણ વાપરવું છે તો દીકરીના રુદનને 'હાસ્યમાં' પલટાવી દો,
"માતૃત્વ ની મમતા" ના ગુણ ગાવા છે તો માતાના 'વામન સ્વરૂપ' ને જન્મ લેવા દો,
જો 'આદિ-અનાદી' માં દુર્ગાનું પૂજન કરવું છે તો "દીકરી જન્મને" વધાવી લો,,!!
👧National girl child day 👧
-Parmar Mayur