ક્યારેક અટકું છું, ક્યારેક ભટકું છું,
અનેક છે સવાલો, ઉકેલ શોધું છું,
જર્જરિત કાપડ સમ આશ ચિરાતિ જોઉં છું,
છતાં હારતી નથી ને, ભુલભુલામણી સમ જીદગીમાં રાહ શોધું છું,
કયારેક મળશે ઉકેલ પુરુસાર્થ કરું છું,
દોસ્ત! લડથડે જો ડગ મારો મુકામે પહોંચવા શું તું આપીશ સાથ?
-Falguni Dost