ઘમંડ એને એનું હતું:મારા લાખો કરોડો follower છે ફેસબુક,ઇન્સ્ટાગ્રામ,વોટ્સપ પર !!
એ અભાગીને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખુદની પત્નીનો પણ મત ના મળ્યો....!!
લૉક ચાહના ચકાસવા કાગળિયાંને વહેંચવાની શું જરૂર છે ભાઈબંધો !!
બિનહરીફ ચૂંટાવા માટે ખિસ્સામાં નહી દરેકના દિલમાં વસવાટ કરવો જોઈએ.
- वात्सल्य