🙏🙏"ભગવાન રામ" કહે કે મને 'મંદિરમાં' જ ફક્ત ના બેસાડી રાખતા,
હવે થોડા 'હૈયામાં રામ રાખીને' કોઈ 'નિર્ધન' ની મદદે જરૂર જાજો,
દરેકનાં "દિલ ખુશીઓથી જીતવાની ઇરછાઓ" હૈયામાં રાખજો,
કોઈ માટે "છોડવું પડે તો છોડજો" રે વાલમિયા! ઉરમાં થોડી 'ઉદારતા' તો રાખજો,,!!
-Parmar Mayur