*હરિસાહેબ*
હિંગરિયા વારા હરિસાહેબ
વધાયુ અસી આઠમ આંજી
કુળ જા દિપક અંઈ હરિસાહેબ
સેવા અંસાજી તે રોજા રાજી
ભગત શ્રીરામ જા હરિસાહેબ
ચે ભજો રામ નામ સવાર સાંજી
સદા કલયાણ કરીયે હરિસાહેબ
ચેં દાસ ભગતી ઈંજ મૂડી પાંજી
મરેલે કે જીરા ક્યો હરિસાહેબ
હિંગરિયા ગામમે હરી સેરધા જાગી
નર ચેં વચન સચા ક્યો હરિસાહેબ
વધાયુ અસી પ્રેમે હર આઠમ આંજી
નારાણજી જાડેજા *"નર"*
ગઢસીસા હાલ મુન્દ્રા