🙏🙏એક "નાનકડું પંખી" માણસ તુંજ ને જીવનના 'અમૂલ્ય પાઠ' શીખવી જાય છે,
મધુર રવ થી ગુંજન કરી તુજને 'મીઠા બોલ બોલવાનું' શીખવી જાય છે,
પાંખો ના ફફડાટ થી" આભને સ્પર્શે" તો પણ ધરા પર આવી 'અભિમાન' ત્યાગવા નું કહી જાય છે,
સૌ 'ખગ' સાથે મળી ચણ ચણે હે માનુષ તે "એકતા" ના પાઠ શીખવી જાય છે,,!!
🦆National bird's day 🕊️
-Parmar Mayur