🙏🙏ઈશ્વર શોધે લોકો "મંદિર મસ્જિદમાં" એ 'નિરાધાર' ની સહાયમાં દેખાય છે,

અંધજન ની "આંખોમાં" નહીં 'સ્પર્શમાં' દ્રષ્ટિ મુકી દેખાય છે,

'અપંગ' નો સહારો બની રસ્તાનો રાહદારી બનતો 'ઈશ્વર' અનુભવાય છે,

જેને જરૂર પડે જ્યારે 'મદદની' ત્યારે "મદદગાર" નાં રૂપે ઈશ્વર દેખાવ છે,,,!!

😎World Braille day😎

-Parmar Mayur

Gujarati Good Evening by Parmar Mayur : 111912239
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now