🙏🙏આજે એક ભીંતે લટકેલ "કેલેન્ડર" હતાશ થઈને મનોમન ભીંતને કંઈક કહેવા લાગ્યું,
ભલે મારી જગા લે કોઈ બીજું પણ આ 'માણસ જાતની વૃત્તિ' થી મને થોડું "માઠું" લાગ્યું,
આખું વર્ષ 'આયખું' આપી સમય,વારને વ્યવહાર સમયસર સાચવી કરી આપ્યા,
અંતે તો પણ કોઇક કોઈકે ખેંચી તોડી મારા પસ્તી ના ભાવે દામ કરી આપ્યા,,,!!!
-Parmar Mayur