સ્ત્રી હોય, કે પુરૂષ, બંનેએ લગ્ન માટેની હજજારો પ્રકારની તૈયારીઓ કરતાં પહેલાં જ "ખાસ" આ એક તૈયારી કરી લેવી,
કે અમે લગ્ન માત્રને માત્ર
અમારી ખુશી, અમારી આઝાદી, કે પછી અમારી મનમાની માટે નથી કરી રહ્યાં, અમારા બંનેનો પરીવાર પણ અમારી સાથે જોડાયેલો છે, એમની ઈચ્છાઓ લાગણીઓ અને એમનાં સપનાઓની કાળજી રાખવી એ પણ અમારું એક અતિ મહત્વનું કર્તવ્ય છે, અમારી પહેલી જવાબદારી છે.
એનાં માટે અમારે થોડું સહન કરવું પડે, તો એનાં માટેની તૈયારી રાખવા પણ અમે હંમેશા તત્પર રહીશું.
-Shailesh Joshi