यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्
कुरुतेऽर्जुन:।
ज्ञानाग्नि: सर्वकर्माणि,
भस्मसात् कुरुते तथा ॥
*(श्रीमद्भगवद्गीता, ४.३७)*
*વિન્યાસ*
यथा इधांसि समिद्ध: अग्नि:
भस्मसात् कुरुते अर्जुन: ।
*ભાવાર્થ*
જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ ઇંધણને બાળીને ભસ્મ કરી નાંખે છે, તેવી રીતે, હે અર્જુન
જ્ઞાનરૂપી અગ્નિ પણ સઘળાં કર્મોને બાળીને રાખ કરી નાંખે છે.
*(શ્રીમદ્ભગવદ્ગીતા, ૪.૩૭)*
🙏 પ્રબુદ્ધ બુધવાર!🙏
🙏🏻