Gujarati Quote in Poem by Awantika Palewale

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી એક એક વાતમાં વિશ્વાસ ની ખોજ.
આ નયનમાં મારી છબી ની ખોજ......

રણકતા તારા અવાજમાં મારા નામની ખોજ.
ખળખળ વહેતા લાગણીના ઝરણામાં મારી ખોજ.

તારા તાલ અને લયમાં મારા જીવની ખોજ..
મૌનના બારણે ટકોર મારતા શબ્દોની ખોજ.

ઓગળતા અસ્તિત્વમાં હૃદયના ધબકાર ની ખોજ.
વેદના આત્માની શુદ્ધિ વગર બાહ્ય ઠઠારા ની ખોજ.

Gujarati Poem by Awantika Palewale : 111910859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now