પૈસો
પૈસો ધન જરૂરી છ. રૂપિયો જ આપણા રોજીંદા વ્યવહારનું પ્રબળ માધ્યમ છે.
પૃથ્વી સૂર્યની આસપાસ નહિં પણ રૂપિયાની આસપાસ ફરી રહી હોય તેવું વાસ્તવિક
જગત છે.
પૈસો સુખ સુવિધા પુરી પાડે છે.
અઢળક પૈસો અઢળક સુવિધામાં માણસને આળોટતો કરી શકે છે.
પૈસાને નકામો
ના ગણાય પૈસો હાથનો મેલ હોય પણ એ મેલ પણ મૂલ્યવાન છે; પણ ધનમાં આળોટનાર શું સુખી હોય છે?
અઢળક ધન રળ્યા પછી કે પ્રાપ્ત કર્યા પછી ખ્યાલ આવે છે, કે રૂપિયો શાંતિને પામવા ટૂંકો
પડે છે.રૂપિયાની નાનકડી ઠેસ પણ માણસને સાવધ કરી શકે છે.એ સમજવાની જરૂર છે.
🙏🏻