अपहाय निजं कर्मम्,
कृष्णकृष्णोऽतिवादिन:।
ते हरेर्द्वेषिन: पापा:,
धर्मार्थ जन्म यद्धरे।
*(स्रोत : अज्ञात)*
*વિન્યાસ*
कृष्णकृष्ण: अतिवादिन:,
हरे: द्वेषिन:, यद् धरे।
*ભાવાર્થ*
જે પોતાની ફરજના ભાગરૂપે કરવાનાં કામો પડતાં મૂકીને "હરે કૃષ્ણ, હરે કૃષ્ણ" એમ જાપ જપ્યા કરે છે એ ભગવાનના વેરી (દ્વેષી) છે.
*(સ્રોત : અજ્ઞાત)*
🙏શુભ બૃહસ્પતિવાર!🙏
🙏🏻