🙏🙏આ સાડીનો રંગબેરંગી સંસાર કેટકેટલી નારીઓના મનને હરે છે,
ગરીબ ઘરની નારીથી મોડી અમીર ઘરની પ્યારી પણ પહેરી રાણી બને છે,
કબીરના મુખે પણ સાડી વણતાં વણતાં દોહા રૂપે સુભાષિતો બને છે,
એક આ જ સાડીના પાલવથી દ્રોપદી ની લુંટાઈ લાજ ત્યારે કાન્હો તારણહાર બને છે,!!!
🥻 વિશ્વ સાડી દિવસ 🥻
-Parmar Mayur